કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ભારતના કયા રમતવીર 'The Wizard of Hockey' તથા 'The Magician of Hockey' ના ઉપનામથી પ્રસિદ્ધ હતા ?

શ્રી મેજર ધ્યાનચંદ
શ્રી મિલખા સિંઘ
શ્રી ચરણજીત સિંઘ
શ્રી બલબીર સિંઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિને અમુક બાબતોમાં આરોપીને સજા માફ કરવાની (ક્ષમાદાન શક્તિ) સત્તા આપવામાં આવી છે ?

અનુચ્છેદ – 73
અનુચ્છેદ – 72
અનુચ્છેદ – 75
અનુચ્છેદ – 74

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં જારી 'The Costs of Climate Change in India' રિપોર્ટ અનુસાર, જળવાયુ પરિવર્તનના કારણે 2040 સુધીમાં ભારતની ગરીબી દરમાં કેટલા ટકાનો વધારો થશે ?

1.5 ટકા
2.5 ટકા
3.5 ટકા
5 ટકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
કયું રાજ્ય દર વર્ષે પ્રત્યેક પરિવારને રૂ.5 લાખ સુધીનો સ્વાસ્થ્ય વીમો પ્રદાન કરનારું ભારતનું પ્રથમ રાજ્ય બન્યું ?

હરિયાણા
મધ્ય પ્રદેશ
આંધ્ર પ્રદેશ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
સૌર ઊર્જા ક્ષેત્રને સમર્પિત એકમાત્ર સેન્ટ્રલ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ (CPSU) સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI)ની સ્થાપના કયા વર્ષે થઈ હતી ?

વર્ષ 2009
વર્ષ 2016
વર્ષ 2018
વર્ષ 2011

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP