કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) 2022માં નેહરુ ટ્રોફી બોટ રેસનું આયોજન ક્યા કરવામાં આવશે ? શ્રીલંકા માલદીવ બાંગ્લાદેશ UAE શ્રીલંકા માલદીવ બાંગ્લાદેશ UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) કેન્દ્રીય બજેટ 2022-23માં આગામી 3 વર્ષોમાં કેટલી નવી વંદે ભારત ટ્રેનોના નિર્માણનો પ્રસ્તાવ છે ? 100 400 300 500 100 400 300 500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે 216 ફૂટ (66 મીટર) ઊંચી સ્ટેચ્યૂ ઑફ ઈક્વલિટી (સમાનતાની પ્રતિમા)નું અનાવરણ કર્યુ છે ? વિશાખાપટ્ટનમ ચેન્નાઈ ભોપાલ હૈદરાબાદ વિશાખાપટ્ટનમ ચેન્નાઈ ભોપાલ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કઈ કંપનીએ હેપ્પીશોપ બ્રાન્ડ નામક સુવિધા સ્ટોર લોન્ચ કર્યું ? IOCL રિલાયન્સ HPCL BPCL IOCL રિલાયન્સ HPCL BPCL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ભારતીય ક્રિકેટની 1000મી વન ડે મેચ ક્યા રમાઈ ? જયપુર અમદાવાદ મુંબઈ ચેન્નાઈ જયપુર અમદાવાદ મુંબઈ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP