Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District સ્વાઈન ફલુ મહામારીની શરૂઆત વર્ષ 2009 માં સૌ પ્રથમ કયાં થઈ હતી ? મેક્સિકો બ્રાઝિલ સ્વીડન કેન્યા મેક્સિકો બ્રાઝિલ સ્વીડન કેન્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ક્રિકેટ વર્લ્ડ કપમાં સળંગ સૌથી વધારે મેચ જીતવામાં ક્યો દેશ પ્રથમ ક્રમે છે ? ભારત સાઉથ આફ્રિકા ઓસ્ટ્રેલિયા વેસ્ટઈન્ડિઝ ભારત સાઉથ આફ્રિકા ઓસ્ટ્રેલિયા વેસ્ટઈન્ડિઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District માહિતી અધિકાર અધિનિયમ હેઠળ નીચેનામાંથી કોણ માહિતી આપવા બંધાયેલું છે ? આપેલ તમામ જિલ્લા પંચાયત નગરપાલિકા ગ્રામ પંચાયત આપેલ તમામ જિલ્લા પંચાયત નગરપાલિકા ગ્રામ પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારત રત્ન' થી સન્માનિત થયેલા અટલ બિહારી વાજપેઈ દેશની કેટલામી ગણમાન્ય વ્યકિત છે ? 48 મી 42 મી 44 મી 46 મી 48 મી 42 મી 44 મી 46 મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ચિત્ર વિચિત્રનો પારંપારિક લોકમેળો નીચેમાંથી કયા સ્થળે ભરાય છે ? શામળાજી મેઘરજ ગુણભાખરી પોસીના શામળાજી મેઘરજ ગુણભાખરી પોસીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP