કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપડાનું જીવનચરિત્ર પુસ્તક જાહેર થયું તે અંગે સાચો વિકલ્પ પસંદ કરો. પુસ્તકના લેખક : નવદીપસિંહ ગીલ પુસ્તકનું નામ : ગોલ્ડન બોય નીરજ ચોપડા આપેલ તમામ પ્રકાશક: લોકગીત પ્રકાશન પુસ્તકના લેખક : નવદીપસિંહ ગીલ પુસ્તકનું નામ : ગોલ્ડન બોય નીરજ ચોપડા આપેલ તમામ પ્રકાશક: લોકગીત પ્રકાશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનું કયું ગામ ‘ભગતનું ગામ' તરીકે પ્રખ્યાત છે ? સાયલા અબડાસા ઊંઝા ડીસા સાયલા અબડાસા ઊંઝા ડીસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ધ નેશનલ ઍકેડમી ઓફ ઈન્ડિયન રેલવે કયા આવેલી છે ? મુંબઈ પટણા વડોદરા મસૂરી મુંબઈ પટણા વડોદરા મસૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District “જયાં જયાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત“ એમ કોણે કહ્યું છે ? રમણલાલ સોની કવિ ખબરદાર મહાદેવભાઇ દેસાઈ ગાંધીજી રમણલાલ સોની કવિ ખબરદાર મહાદેવભાઇ દેસાઈ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District મહાગુજરાત સીમા સમિતિના અધ્યક્ષ કોણ હતા ? અમૃતલાલ શેઠ ભાઈલાલભાઈ પટેલ કસ્તુરભાઈ લાલભાઈ પુરૂષોત્તમદાસ અમૃતલાલ શેઠ ભાઈલાલભાઈ પટેલ કસ્તુરભાઈ લાલભાઈ પુરૂષોત્તમદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP