Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District નીચે પૈકી ભાવે પ્રયોગ દર્શાવતું વાક્ય ક્યું છે ? સરકારે રાહતકેન્દ્રો ખોલ્યાં છે. બુટ કંઈ ખાસ ઘસાયા નહોતા. દાંત વગર ચવાણું ખવાય કેવી રીતે ? મુજથી ખડખડાટ હસી પડાયું. સરકારે રાહતકેન્દ્રો ખોલ્યાં છે. બુટ કંઈ ખાસ ઘસાયા નહોતા. દાંત વગર ચવાણું ખવાય કેવી રીતે ? મુજથી ખડખડાટ હસી પડાયું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ' મહાન રાજવી અને શ્રેષ્ઠ સાહિત્ય સર્જકનું ઉપનામ જણાવો. કલાપી શેષ મેઘનાદ ભોમિયો કલાપી શેષ મેઘનાદ ભોમિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ફિલ્મ અભિનેતા અક્ષયકુમાર ફિલ્મના વ્યવસાયમાં આવતા પહેલા શું કામ કરતા હતા ? કલકત્તામાં મેટ્રો કંડક્ટર દિલ્હીમાં ફીઝીકલ ટ્રેનર મુંબઈમાં બસ ડ્રાઈવર થાઈલેન્ડમાં હોટેલ વેઈટર કલકત્તામાં મેટ્રો કંડક્ટર દિલ્હીમાં ફીઝીકલ ટ્રેનર મુંબઈમાં બસ ડ્રાઈવર થાઈલેન્ડમાં હોટેલ વેઈટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ડૉ. અબ્દુલ ક્લામનો જન્મ કયાં થયો હતો ? ચેન્નાઈ પોંડિચેરી કન્યાકુમારી રામેશ્વરમ્ ચેન્નાઈ પોંડિચેરી કન્યાકુમારી રામેશ્વરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'સૂપતી' નો અર્થ છે... સૂપ બનાવનાર સલાટની હથોડી સારો પતિ રાજા સૂપ બનાવનાર સલાટની હથોડી સારો પતિ રાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP