Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જો એક ઓરડાની લંબાઈ 7 મીટર, પહોળાઈ 6 મીટર અને ઊંચાઈ 5 મીટર હોય, તો પ્રતિ ચો.મી. 40 રૂ. લેખે ઓરડાની ચારેય દિવાલોને રંગવાનો ખર્ચ શું થાય ? 5200 રૂ. 8400 રૂ. 2600 રૂ. 7800 રૂ. 5200 રૂ. 8400 રૂ. 2600 રૂ. 7800 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar 7 વ્યક્તિઓની સરેરાશ ઉંમરમાં 3 વર્ષનો ઘટાડો ત્યારે થાય છે, જ્યારે 48 વર્ષની ઉંમરની વ્યક્તિની બદલીમાં નવો વ્યક્તિ આવે છે. તો નવા વ્યક્તિની ઉંમર શોધો 24 વર્ષ 25 વર્ષ 28 વર્ષ 27 વર્ષ 24 વર્ષ 25 વર્ષ 28 વર્ષ 27 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જો એક ચોક્ક્સ રકમ સાદા વ્યાજે 7 વર્ષમાં બમણી થાય, તો તેજ રકમ ત્રણ ગણી કેટલા સમયમાં થશે ? 21 વર્ષ 10.5 વર્ષ 14 વર્ષ 18 વર્ષ 21 વર્ષ 10.5 વર્ષ 14 વર્ષ 18 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar વર્તુળની ત્રિજ્યામાં 10% વધારો થાય તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થાય ? 21% 100% 10% 20% 21% 100% 10% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar What is the opposite of 'general’ ? Particular Rare Ambiguous Straight Particular Rare Ambiguous Straight ANSWER DOWNLOAD GUJARATI MCQ APP