Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District કયું જોડકું ખોટું છે ? હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી ધરતીનું લૂણ - સ્વામી આનંદ ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી ધરતીનું લૂણ - સ્વામી આનંદ ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District વર્તુળનો સ્પર્શક સ્પર્શકબિંદુમાંથી દોરેલ ___ ને લંબ હોય છે. રેખાખંડ કિરણ રેખા ત્રિજ્યા રેખાખંડ કિરણ રેખા ત્રિજ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District અર્થની રીતે જુદો પડતો એક શબ્દ કયો છે ? ભામિની વિભાવરી શર્વરી યામિની ભામિની વિભાવરી શર્વરી યામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District વિવેકાનંદ શિલા સ્મારક કયા રાજ્યમાં આવેલ છે ? કેરળ તમિલનાડુ દિલ્હી પશ્ર્ચિમબંગાળ કેરળ તમિલનાડુ દિલ્હી પશ્ર્ચિમબંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District કલ્પસર યોજના શાને આધારિત છે ? સિંચાઈ, આવાગમન તેમજ વિવિધ આયોજન ધરાવતી યોજના સોલાર પ્રોજેક્ટ મહિલા સશક્તિકરણ વિન્ડ પ્રોજેક્ટ સિંચાઈ, આવાગમન તેમજ વિવિધ આયોજન ધરાવતી યોજના સોલાર પ્રોજેક્ટ મહિલા સશક્તિકરણ વિન્ડ પ્રોજેક્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP