Gujarat Police Constable Practice MCQ Part - 3 એવીડન્સ એકટની કલમ – 45ના પ્રબંધ મુજબ નિષ્ણાંતનો અભિપ્રાય કયા કયા વિષયમાં સુસંગત બને છે ?(1) વિદેશી કાયદો (2) કલા – વિજ્ઞાન (3) રાજનીતિ (4) હસ્તાક્ષર કે આંગળાની છાપ 3, 4, 1 1, 2, 3 2, 3, 4 1, 2, 4 3, 4, 1 1, 2, 3 2, 3, 4 1, 2, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) એક સંખ્યાના ⅗ ગણાના 60% કરવાથી 36 મળે છે. તો તે સંખ્યા શોધો. 100 75 90 80 100 75 90 80 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : ધારો કે સંખ્યા = x x ના 3/5ના 60% =36 x = (36×5×100)/ 3×60 =100
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા રાજ્ય માટે AFSPA દૂર કરવા માટે પેનલનું ગઠન કરાયું ? આસામ ત્રિપુરા નાગાલેન્ડ મણિપુર આસામ ત્રિપુરા નાગાલેન્ડ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ (IMD) દ્વારા પ્રકાશિત 2021 વર્લ્ડ ટેલેન્ટ રેન્કિંગમાં ભારતને ક્યું સ્થાન પ્રાપ્ત થયું છે ? 52 61 58 56 52 61 58 56 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) ગામ X ની વસતી 78000 છે, જે 1200 પ્રતિ વર્ષના દરથી ઘટી રહી છે, જ્યારે ગામ Y ની વસતી 52000 છે, જે 800 પ્રતિ વર્ષના દરથી વધી રહી છે. કેટલા વર્ષે બન્ને ગામોની વસ્તી એકસરખી થશે ? આપેલ પૈકી એક પણ નહીં 14 12 16 આપેલ પૈકી એક પણ નહીં 14 12 16 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વર્ષની સંખ્યા = (78000 - 52000) / (1200+800)= 26000/2000 = 13