Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District સોલંકીવંશના કયા રાજાએ 'અવંતિનાથ' નું બિરુદ ધારણ કર્યું હતું ? મૂળરાજ સોલંકી ભીમદેવ બીજો સિદ્ધરાજ સોલંકી ભીમદેવ પહેલો મૂળરાજ સોલંકી ભીમદેવ બીજો સિદ્ધરાજ સોલંકી ભીમદેવ પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District "___ is the dog hiding ?" "It's hiding behind the tree." Where When How Why Where When How Why ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનો ગધખંડ વાંચી પૂછેલા પ્રશ્નોના જવાબ આપો : સમભાવ પ્રેમનું બીજ છે. પરસ્પર સમભાવમાંથી જન્મતો પ્રેમ સ્થૂલથી પર હોય છે. હૃદયના પારસ્પરિક આકર્ષણ તથા પૂજનને આવકારે છે. આવાં પ્રેમનાં બે સ્વરૂપ - એક સૂક્ષ્મ જે આવકાર્ય છે કેમકે તેનાથી બંતેના જીવન ઉન્નત છે જ્યારે સ્થૂલ સ્વરૂપ વિનાશ નોંતરે છે. પ્રશ્નઃ જીવન ઉન્નત ક્યારે બને છે ? સમભાવથી ઉત્પન્ન થતા સૂક્ષ્મ પ્રેમથી પરસ્પરના દૈહિક આકર્ષણથી એકબીજાની જરૂરિયાત સંતોષવાથી એકબીજાની પૂજા કરવાથી સમભાવથી ઉત્પન્ન થતા સૂક્ષ્મ પ્રેમથી પરસ્પરના દૈહિક આકર્ષણથી એકબીજાની જરૂરિયાત સંતોષવાથી એકબીજાની પૂજા કરવાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ આપો : આર્શીવાદ કવિયિત્રિ સામાજીક ઝિંદાદિલી આર્શીવાદ કવિયિત્રિ સામાજીક ઝિંદાદિલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનો ગદ્યખંડ વાંચી પ્રશ્નોના ઉત્તર આપો : “મનુષ્ય પોતાની દષ્ટિ છોડી બીજાની દષ્ટિથી જુએ તો જગતના મોટા ભાગના દુઃખો શાંત થઈ જાય.' પ્રશ્નઃ સમસ્યાઓના હલ માટે મનુષ્યને શું છોડવાનું કહેવામાં આવે છે ? પોતાની માન્યતાઓ પોતાની દૃષ્ટિ પોતાનો હઠાગ્રહ અહંકાર પોતાની માન્યતાઓ પોતાની દૃષ્ટિ પોતાનો હઠાગ્રહ અહંકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP