Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ગાંધીજીએ કોને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે ? ચંદ્રકાંત મહેતા વલ્લભભાઈ પટેલ કલાપી ઝવેરચંદ મેઘાણી ચંદ્રકાંત મહેતા વલ્લભભાઈ પટેલ કલાપી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી કઈ સંસ્થા કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ નથી ? GROFED ATIRA NDDB GUJCOMASOL GROFED ATIRA NDDB GUJCOMASOL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District અત્યારે પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસના મંત્રી કોણ છે ? શ્રી જયંતિલાલ કવાડિયા શ્રી સૌરભ પટેલ શ્રી શંકરભાઈ ચૌધરી શ્રી છત્રસિંહ મોરી શ્રી જયંતિલાલ કવાડિયા શ્રી સૌરભ પટેલ શ્રી શંકરભાઈ ચૌધરી શ્રી છત્રસિંહ મોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ભક્તિનિકેતન આશ્રમમાં કયા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે ? સ્વામી વિવેકાનંદ સ્વામી સરસ્વતીચંદ્ર સ્વામી સચ્ચિદાનંદ સ્વામી દયાનંદ સ્વામી વિવેકાનંદ સ્વામી સરસ્વતીચંદ્ર સ્વામી સચ્ચિદાનંદ સ્વામી દયાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District The policeman asked the young motorist ___ where is his license where his license was where was his license where his license is where is his license where his license was where was his license where his license is ANSWER DOWNLOAD GUJARATI MCQ APP