Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District વૃક્ષો કપાવાથી કયા વાયુનું પ્રમાણ વધે છે જેના કારણે પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે ? હાઈડ્રોજન કાર્બન મોનોક્સાઈડ નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઈડ હાઈડ્રોજન કાર્બન મોનોક્સાઈડ નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ઉપમાન અને ઉપમેયને એકરૂપ દર્શાવતાં કયો અલંકાર બને ? ઉપમા શ્લેષ યમક રૂપક ઉપમા શ્લેષ યમક રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ભારતમાં સતીપ્રથા, બાળ લગ્ન, જ્ઞાતિપ્રથા, બાળકીને દૂધ પીતી કરવાના રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ અને નાબૂદ કરવાના આંદોલનો કોણે ચલાવ્યા હતા ? રાજા રામમોહન રાય જવાહરલાલ નહેરુ લાલા લજપતરાય લોકમાન્ય ટિળક રાજા રામમોહન રાય જવાહરલાલ નહેરુ લાલા લજપતરાય લોકમાન્ય ટિળક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District દેશ ગુલામીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? ભગતસિંહ વાસુદેવ બળવંત ફડકે ચંદ્રશેખર આઝાદ સાવરકર ભગતસિંહ વાસુદેવ બળવંત ફડકે ચંદ્રશેખર આઝાદ સાવરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી કયો સમાસ કર્મધારય છે ? નંદકુંવર જીવનયાત્રા ઘનશ્યામ દીવાદાંડી નંદકુંવર જીવનયાત્રા ઘનશ્યામ દીવાદાંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP