Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ‘ઈર્શાદ ગઢ’ કોનો કાવ્ય સંગ્રહ છે ? મકરંદ દવે બ. ક. ઠાકોર મણિશંકર ભટ્ટ ચિનુ મોદી મકરંદ દવે બ. ક. ઠાકોર મણિશંકર ભટ્ટ ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનું ઉપનામ કયું છે ? ઘૂમકેતુ રાધા-રમણ ચંદ્રકેતુ રાસબિહારી ઘૂમકેતુ રાધા-રમણ ચંદ્રકેતુ રાસબિહારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ‘સુંદરમ્' કોનું ઉપનામ છે ? ત્રિભુવનદાસ લુહાર રામપ્રસાદ શુક્લ મણિભાઈ હ. પટેલ કનૈયાલાલ મુનશી ત્રિભુવનદાસ લુહાર રામપ્રસાદ શુક્લ મણિભાઈ હ. પટેલ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી ગુજરાતનું કયું સ્થળ યુનેસ્કો દ્વારા વિશ્વ વારસાનાં સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે ? સૂર્યમંદિર, મોઢેરા દ્વારકા મંદિર ગીર અભયારણ્ય ચાંપાનેર-પાવાગઢ સૂર્યમંદિર, મોઢેરા દ્વારકા મંદિર ગીર અભયારણ્ય ચાંપાનેર-પાવાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નાકલીટી ખેંચવી એટલે ? નાપાસ કરવો હુકમ કરવો આજીજી કરવી નાક પર લીટી દોરવી નાપાસ કરવો હુકમ કરવો આજીજી કરવી નાક પર લીટી દોરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP