GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ગ્રામપંચાયતની રચના સંદર્ભમાં નીચેના પૈકી કયા વાક્યો યોગ્ય છે ? (1) ગામના લાયકાત મતદારો ગ્રામ પંચાયતના સભ્યોને ચૂંટે છે. (2) દરેક ગ્રામ પંચાયતને સરપંચ/ઉપસરપંચ હોય છે.3) ગામના લોકો સરપંચને ગુપ્ત મતદાનથી ચૂંટે છે. (4) ગામના લોકો ઉપસરપંચને ગુપ્ત મતદાનથી ચૂંટે છે. માત્ર 1, 2 અને 3 માત્ર 2, 3 અને 4 માત્ર 1, 2 અને 4 માત્ર 1,3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 2, 3 અને 4 માત્ર 1, 2 અને 4 માત્ર 1,3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District 5 વર્ષ પહેલા મહેશની ઉમર સુરેશની ઉમર કરતાં 1/3 હતી જો અત્યારે મહેશની ઉંમર 17 વર્ષ હોય તો, સુરેશની અત્યારની ઉંમર શોધો. 49 વર્ષ 51 વર્ષ 41 વર્ષ 45 વર્ષ 49 વર્ષ 51 વર્ષ 41 વર્ષ 45 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District 2/3 : 7/8 :: 4/5 : x માં x ની કિંમત શોધો. 2/5 12/25 7/5 21/20 2/5 12/25 7/5 21/20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) લીટી દોરેલ સંજ્ઞાનો પ્રકાર લખો : એણે ડૂબતા કુટુંબને બચાવી લીધું. સમૂહવાચક સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા સમૂહવાચક સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District એક વેપારી તેની વસ્તુની કિમંતમાં 25 % વધારો કરે છે અને ત્યારબાદ તેજ વસ્તુ ગ્રાહકને 10 % વળતર સાથે વેચે છે તો વેપારીને કેટલા રૂપિયાનો ફાયદો થતો હશે ? રૂ. 15.5 રૂ. 16.5 રૂ. 12.5 રૂ. 15 રૂ. 15.5 રૂ. 16.5 રૂ. 12.5 રૂ. 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP