Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District એક નળાકાર ટાંકીની ત્રિજ્યા 2.8 મીટર અને ઉંચાઈ 4 મીટર હોય તો, તેમાં પાણી સમાવવાની ક્ષમતા શોધો. 985.6 લીટર 98.56 લીટર 98560 લીટર 9856 લીટર 985.6 લીટર 98.56 લીટર 98560 લીટર 9856 લીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District 12 વ્યક્તિ રોજના 8 કલાક કામ કરી તે એક કાર્ય 10 દિવસમાં પૂરુ કરે છે જો તેજ કાર્ય 8 વ્યક્તિ સાથે 8 દિવસમાં પૂરુ કરવુ હોય તો રોજના કેટલા કલાક કામ કરવું જોઈએ. 15 18 10 12 15 18 10 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ગ્રામ સભાના મુખ્ય ઉદ્દેશો સંબંધિત નીચેના વાક્યો તપાસો.(1) લોક સશક્તિકરણ અને લોક ભાગીદારી (2) તંદુરસ્ત લોકશાહીની તાલીમ (3) ગરીબો અને મહીલાઓને યોગ્ય રજૂઆતની તક (4) લોકો દ્વારા સીધુ સામાજીક અન્વેષણ માત્ર 1, 2 અને 4 વાક્યો યોગ્ય છે. 1, 2, 3 અને 4 વાક્યો યોગ્ય છે. માત્ર 1, 2 અને 3 વાક્યો યોગ્ય છે. માત્ર 1, 3 અને 4 વાક્યો યોગ્ય છે. માત્ર 1, 2 અને 4 વાક્યો યોગ્ય છે. 1, 2, 3 અને 4 વાક્યો યોગ્ય છે. માત્ર 1, 2 અને 3 વાક્યો યોગ્ય છે. માત્ર 1, 3 અને 4 વાક્યો યોગ્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) સંધિ જોડો : વધૂ + ઉલ્લાસ વધુલ્લાસ વધ્પૂલ્લાસ વધૂલ્લાસ વધ્યુલ્લાસ વધુલ્લાસ વધ્પૂલ્લાસ વધૂલ્લાસ વધ્યુલ્લાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ભારતના ખેલાડીઓ અને તેમના મૂળ રાજ્યની જોડીઓ પૈકી કઈ જેડી સાચી નથી ? ફૂટબૉલ પ્લેઅર સુનિલ છેત્રી - ઝારખંડ ડિસ્ક થ્રોઅર સીમા પુનીયા - હરિયાણા જીમાનાસ્ટ દિપા કરમાકર - ત્રિપુરા બોક્સર મેરીકૉમ - મણિપુર ફૂટબૉલ પ્લેઅર સુનિલ છેત્રી - ઝારખંડ ડિસ્ક થ્રોઅર સીમા પુનીયા - હરિયાણા જીમાનાસ્ટ દિપા કરમાકર - ત્રિપુરા બોક્સર મેરીકૉમ - મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP