Junior Clerk Exam Paper (07-06-2015) Surat District રેખાંકિત શબ્દના સ્થાને યોગ્ય શબ્દ મુકો. ધીરજકાકા હાસ્યના અનેક રંગો કાઢતા અને બધાને તેનો પાશ લગાડતા-રેખાંકિત વાક્યનો અર્થ ? હસાવવું અસર કરવી પીરસવું રંગોથી રંગવું હસાવવું અસર કરવી પીરસવું રંગોથી રંગવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) પંચાયત વિભાગના “મિશન”માં કઈ બાબતોનો સમાવેશ થાય છે ? (1) પંચાયતી રાજ સંસ્થાઓમાં પારદર્શકતા લાવવી. (2) તેઓને વધુ સારી જવાબદારીઓ સોંપવી (3) ગ્રામવિકાસ યોજનાઓનો અસરકારક અમલ કરવો. (4) ગ્રામ્ય કક્ષાએ કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવી. માત્ર 1, 2 અને 4 માત્ર 1, 3 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 1, 2 અને 4 માત્ર 1, 3 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District રેખાંકિત શબ્દના સ્થાને યોગ્ય શબ્દ મુકો. ભાઈસાંબ ધોધમાર રુએ છે. વધુ ચોધાર પુષ્કળ જોરદાર વધુ ચોધાર પુષ્કળ જોરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) કેન્દ્રના નાણાપંચમાં સભ્યશ્રીઓની નિમણૂક કોણ કરે છે ? માન. રાષ્ટ્રપતિશ્રી માન. ઉપરાષ્ટ્રપતિશ્રી માન. નાણામંત્રીશ્રી માન. વડાપ્રધાનશ્રી માન. રાષ્ટ્રપતિશ્રી માન. ઉપરાષ્ટ્રપતિશ્રી માન. નાણામંત્રીશ્રી માન. વડાપ્રધાનશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ગુજરાતી સાહિત્યમાં હાઈકુ પ્રચલિત કરનાર કવિ કોણ ? ઘાયલ સ્નેહરશ્મિ સુંદરમ્ કલાપી ઘાયલ સ્નેહરશ્મિ સુંદરમ્ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP