GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) વૈજયંતીમાલા અને હેમામાલીની ભારતની નૃત્ય શૈલીઓ પૈકી નીચેનામાંથી કઈ નૃત્ય શૈલી સાથે જોડાયેલાં છે ? મણિપુરી કથકલી કુચીપુડી ભરતનાટયમ્ મણિપુરી કથકલી કુચીપુડી ભરતનાટયમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District કયું જોડકું વિરોધી શબ્દોનું નથી ? સુકું × કોરું જન્મ × મૃત્યુ ઠંડુ x ગરમ દોસ્ત x દુશ્મન સુકું × કોરું જન્મ × મૃત્યુ ઠંડુ x ગરમ દોસ્ત x દુશ્મન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 હેઠળ જિલ્લા વિકાસ અધિકારીની સત્તા અને કાર્યો કઈ કલમ હેઠળ નિયત કરેલ છે ? 163 162 164 161 163 162 164 161 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ક્યું જોડકું વિરોધી શબ્દોનું નથી ? ઉતરાણ x ચઢાણ હાસ્ય × રૂદન વિદ્યા × અવિદ્યા વૃધ્ધ × ઘરડો ઉતરાણ x ચઢાણ હાસ્ય × રૂદન વિદ્યા × અવિદ્યા વૃધ્ધ × ઘરડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) કુદરતી ન્યાયના સિધ્ધાંતોના સંદર્ભમાં નીચેના વાક્યો તપાસો. (1) સામા પક્ષકારને સાંભળવો જરૂરી છે.(2) કોઈપણ વ્યક્તિ પોતાના કેસમાં ન્યાયાધીશ થઈ શકે નહીં. (3) ન્યાય થવો જરૂરી છે પરંતુ ન્યાય થયેલ છે તેમ જાહેર રીતે લાગવું જોઈએ. (4) આખરી હુકમ સ્વયંપર્યાપ્ત અને કારણો સહીતનો હોવો જોઈએ. માત્ર 2, 3 અને 4 વાક્યો યોગ્ય છે. માત્ર 1, 3 અને 4 વાક્યો યોગ્ય છે. 1, 2, 3 અને 4 વાક્યો યોગ્ય છે. માત્ર 1, 2 અને 3 વાક્યો યોગ્ય છે. માત્ર 2, 3 અને 4 વાક્યો યોગ્ય છે. માત્ર 1, 3 અને 4 વાક્યો યોગ્ય છે. 1, 2, 3 અને 4 વાક્યો યોગ્ય છે. માત્ર 1, 2 અને 3 વાક્યો યોગ્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP