Junior Clerk Exam Paper (07-06-2015) Surat District સંધિવિગ્રહની રીતે નીચેનામાંથી ખોટો ઉત્તર ક્યો છે ? મહાત્વાકાંક્ષા = મહત્વા + આકાંક્ષા શ્રદ્ધા = શ્રત્ + ધા નિરાકરણ = નિર્(નિ:)+આકરણ વ્યવહાર = વિ + અવહાર મહાત્વાકાંક્ષા = મહત્વા + આકાંક્ષા શ્રદ્ધા = શ્રત્ + ધા નિરાકરણ = નિર્(નિ:)+આકરણ વ્યવહાર = વિ + અવહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) પંચાયતની મુદત અંગેની જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ? 243 F 243 D 243 C 243 E 243 F 243 D 243 C 243 E ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District સાચી જોડણીવાળો શબ્દ શોધો. વીપત વીપતિ વિપત્તી વિપત્તિ વીપત વીપતિ વિપત્તી વિપત્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) 73મો બંધારણનો સુધારો કઈ તારીખથી અમલમાં આવેલો છે ? 24/4/94 24/4/95 24/4/93 1/4/94 24/4/94 24/4/95 24/4/93 1/4/94 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District સાચી જોડણીવાળો શબ્દ શોધો. શિખરીણી શીખરીણી શિખરિણી શિખરણી શિખરીણી શીખરીણી શિખરિણી શિખરણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP