GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ઈ ગ્રામ વિશ્વ ગ્રામ યોજનાનું સોફ્ટવેર કોણે તૈયાર કરેલ છે ? TCS NIC ગાંધીનગર ઈન્ટેલ ઈન્ફોસીસ TCS NIC ગાંધીનગર ઈન્ટેલ ઈન્ફોસીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિના (કાર્યો) નિયમો 1998 મુજબ સીધી ભરતી વખતે પસંદગી સમિતિએ નીચેના પૈકી કઈ બાબતો ધ્યાને લેવાની રહે છે ? પસંદગી પામેલ ઉમેદવારોની યાદી પંચાયતને મોકલવી અહીં દર્શાવેલ બધી જ બાબતો સંબંધિત વિસ્તારમાં પુરતી, બહોળી પ્રસિદ્ધિ કરવી અરજીઓ ઉપર વિચારણા કરીને; લેખિત પરીક્ષા લેવી પસંદગી પામેલ ઉમેદવારોની યાદી પંચાયતને મોકલવી અહીં દર્શાવેલ બધી જ બાબતો સંબંધિત વિસ્તારમાં પુરતી, બહોળી પ્રસિદ્ધિ કરવી અરજીઓ ઉપર વિચારણા કરીને; લેખિત પરીક્ષા લેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કોના માનમાં મનાવાય છે ? ડૉ.હોમી ભાભા ડૉ.વીક્રમ સારાભાઈ શ્રીનિવાસ રામાનુજન સી.વી.રામન ડૉ.હોમી ભાભા ડૉ.વીક્રમ સારાભાઈ શ્રીનિવાસ રામાનુજન સી.વી.રામન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યો દેશ સાયકલોન ઈમનાતીની ચપેટમાં આવ્યો છે ? બાંગ્લાદેશ માડાગાસ્કર જાપાન ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ માડાગાસ્કર જાપાન ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ ઝમિની દ્વીપ (સ્નેક આઈલેન્ડ) કયા સાગર/મહાસાગરમાં સ્થિત છે ? પેસિફિક મહાસાગર કાળો સમુદ્ર એટલાન્ટિક સાગર ભૂમધ્ય સાગર પેસિફિક મહાસાગર કાળો સમુદ્ર એટલાન્ટિક સાગર ભૂમધ્ય સાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP