GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) નીચે આપેલ મૂળાક્ષરોની શ્રેણીમાં ખાલી જગ્યામાં કયો મૂળાક્ષર આવશે ? A C F H K M ___ N Q P O N Q P O ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) Did her parents visit Kashi ? Yes, ___ . we did they will they did she is we did they will they did she is ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) “ડૂક મારવી' એ કઈ રમતનું કૌશલ્ય છે ? કબડ્ડી દોડ ખો-ખો બાસ્કેટ બૉલ કબડ્ડી દોડ ખો-ખો બાસ્કેટ બૉલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) છંદ ઓળખાવો : આવ નહીં, આદર નહીં, નહીં નયનમાં નેહ, 'તે ઘર કદી ન જાઈએ, કંચન વરસે મેહ. દોહરો અનુષ્ટુપ વંશસ્થ તોટક દોહરો અનુષ્ટુપ વંશસ્થ તોટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) “અમૂલ” ની સ્થાપના પહેલા કઈ ખાનગી ડેરી દૂધ ઊત્પાદકોનું શોષણ કરતી હતી ? પોલસન નેશલે બ્રિટાનીયા ચેમ્સફડૅ પોલસન નેશલે બ્રિટાનીયા ચેમ્સફડૅ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP