GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક કયા નામે ઓળખાય છે ? BA & RD NABARD NBARD RBI BA & RD NABARD NBARD RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ડાંગરની "શ્રી'' પદ્વતિમાં 1 હેક્ટરની ફેરરોપણી માટે કેટલા કિલો બીજ ધરૂવાડીયામાં વાપરવું જોઈએ ? 5 કિલો 15 કિલો 25 કિલો 35 કિલો 5 કિલો 15 કિલો 25 કિલો 35 કિલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) The train ___ when he ___ the station. left, reach had left, reached lived, reach left, reached left, reach had left, reached lived, reach left, reached ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) આ જીવાતના બચ્ચા લંબગોળાકાર, પોચા શરીરવાળા, પીળાશ પડતા લીલા અથવા કાળા રંગના હોય છે. મોલોમશી સફેદ માખી થ્રીપ્સ તડતડીયા મોલોમશી સફેદ માખી થ્રીપ્સ તડતડીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) બાજરીના પાકમાં રોગને કારણે ડૂંડાનો દેખાવ સાવરણી જેવો દેખાય છે. મધીયો કુતુલ ગુંદરીયો અંગારીયો મધીયો કુતુલ ગુંદરીયો અંગારીયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP