GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) નીચેના પૈકી કયો શબ્દ 'પૃથ્વી'નો સમાનાર્થી નથી ? ધરા વિભા ક્ષોણિ મહિ ધરા વિભા ક્ષોણિ મહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) સામાન્ય ઉષ્ણતામાને હવામાં કયા વિટામિનનું ઓક્સિડેશન બહુ જલ્દીથી થાય છે ? એસ્કોર્બિક (Ascorbic) એસિડ (વિટામિન C) વિટામિન D વિટામિન K વિટામિન A એસ્કોર્બિક (Ascorbic) એસિડ (વિટામિન C) વિટામિન D વિટામિન K વિટામિન A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) નાગરિક સહકારી બેન્કમાં મૂકેલી થાપણોમાંથી પ્રત્યેક થાપણદારની કેટલી રકમની મર્યાદા સુધીની થાપણ વીમાથી હા છે ? દસ લાખ એક લાખ પાંચ લાખ બે લાખ દસ લાખ એક લાખ પાંચ લાખ બે લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) અનાજ કઠોળને રાંધતા વધારાનું રાંધેલુ પાણી ફેંકી દેવાથી કયા વિટામીનનો નાશ થાય છે ? થાયમીન (Thiamine) વિટામિન એ (Vitamin - A) આર્યન (Iron) વિટામિન ડી (vitamin - D) થાયમીન (Thiamine) વિટામિન એ (Vitamin - A) આર્યન (Iron) વિટામિન ડી (vitamin - D) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) સહકારી મંડળીની આર્થિક સધ્ધરતા વધારવા દર વર્ષે નફામાંથી ફરજિયાત શું કાઢવામાં આવે છે ? ઘસારા ફંડ રિઝર્વ ફંડ શેર ભંડોળ ડિવીડન્ડ ઘસારા ફંડ રિઝર્વ ફંડ શેર ભંડોળ ડિવીડન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP