GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) Can ___ please help me ___ ? any, little some, little anyone, a little all, little any, little some, little anyone, a little all, little ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ખેડા જિલ્લામાં આણંદ પાસે સ્થપાયેલ પ્રથમ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ કઈ છે ? હાડગૂડ અને ગોપાલપુરા આણંદ અને પેટલાદ અહીં દર્શવેલમાંથી એક પણ નહીં અડાસ અને ઉમરેઠ હાડગૂડ અને ગોપાલપુરા આણંદ અને પેટલાદ અહીં દર્શવેલમાંથી એક પણ નહીં અડાસ અને ઉમરેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) માનવ શરીરનું તાપમાન માપવા માટે વપરાતા પારાવાળા ક્લિનીકલ થરમોમીટરનો માપક્રમ સામાન્ય રીતે નીચે પૈકી કયો સાચો છે ? 36°C થી 43°C 35°C થી 42°C 36.7°C થી 43.7° C 95°C થી 107°C 36°C થી 43°C 35°C થી 42°C 36.7°C થી 43.7° C 95°C થી 107°C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ગુજરાતમાં વસતા કેટલી વય સુધીના અનાથ બાળકોની સંભાળ રાખવા માટે “પાલક માતા-પિતા'ની યોજના હેઠળ રાજ્ય સરકાર સહાય ચૂકવે છે ? 0 થી 10 વર્ષ 0 થી 6 વર્ષ 0 થી 12 વર્ષ 0 થી 18 વર્ષ 0 થી 10 વર્ષ 0 થી 6 વર્ષ 0 થી 12 વર્ષ 0 થી 18 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) સમાસ ઓળખાવો : થોડુંઘણું ઉપપદ દ્વન્દ્વ મધ્યમપદલોપી દ્વિગુ ઉપપદ દ્વન્દ્વ મધ્યમપદલોપી દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP