GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) મહાવીર સ્વામીના શિષ્યો શું કહેવાતા ? નિગ્રોધ નિબંધ ગણપટ આપેલ પૈકી એક પણ નહીં નિગ્રોધ નિબંધ ગણપટ આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કઈ યોજના અંતર્ગત ‘ડોનેટ-એ-પેન્શન’ પહેલ શરૂ કરવામાં આવી ? મહાત્મા ગાંધી નેશનલ રુરલ એમ્પ્લોયમેન્ટ ગેરેન્ટી યોજના પ્રધાનમંત્રી શ્રમયોગી માન-ધન યોજના પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના મહાત્મા ગાંધી નેશનલ રુરલ એમ્પ્લોયમેન્ટ ગેરેન્ટી યોજના પ્રધાનમંત્રી શ્રમયોગી માન-ધન યોજના પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (8 માર્ચ) 2022ની થીમ : જેન્ડર ઈક્વાલિટી ટુડે ફોર એ સસ્ટેનેબલ ટુમોરો આપેલ બંને જન ઔષધિ દિવસ (7 માર્ચ) 2022ની થીમ : જન ઔષધિ-જન ઉપયોગી આપેલ પૈકી એક પણ નહીં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (8 માર્ચ) 2022ની થીમ : જેન્ડર ઈક્વાલિટી ટુડે ફોર એ સસ્ટેનેબલ ટુમોરો આપેલ બંને જન ઔષધિ દિવસ (7 માર્ચ) 2022ની થીમ : જન ઔષધિ-જન ઉપયોગી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) આમા યોજના અને બહિની યોજના ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? છત્તીસગઢ રાજસ્થાન ઓડિશા સિક્કિમ છત્તીસગઢ રાજસ્થાન ઓડિશા સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં મેટ્રો પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું ? જયપુર વડોદરા પુણે ભોપાલ જયપુર વડોદરા પુણે ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP