ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં નીચેના પૈકી ક્યા સ્થળે ઘેટા સંવર્ધન કેન્દ્ર આવેલું છે ? ડાંગ પોરબંદર ધોળકા પાટણ ડાંગ પોરબંદર ધોળકા પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્યે Women@Work (W@W) પ્રોગ્રામ લૉન્ચ કર્યો ? કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિકલ્પ પસંદ કરો. IISF વર્લ્ડ કપ 2022નું આયોજન ઈજિપ્તના કાહિરામાં કરવામાં આવ્યું હતું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં IISF વર્લ્ડ કપ 2022માં 4 ગોલ્ડ, 2 સિલ્વર 1 બ્રોન્ઝ મેડલ સાથે ભારત મેડલ ટેલીમાં ટોચના સ્થાને રહ્યું. IISF વર્લ્ડ કપ 2022નું આયોજન ઈજિપ્તના કાહિરામાં કરવામાં આવ્યું હતું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં IISF વર્લ્ડ કપ 2022માં 4 ગોલ્ડ, 2 સિલ્વર 1 બ્રોન્ઝ મેડલ સાથે ભારત મેડલ ટેલીમાં ટોચના સ્થાને રહ્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) રામન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે ? ચેન્નાઈ મુંબઈ બેંગલુરુ હૈદરાબાદ ચેન્નાઈ મુંબઈ બેંગલુરુ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્યે સુષ્મા સ્વરાજ પુરસ્કારની ઘોષણા કરી ? હરિયાણા મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન હરિયાણા મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP