કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાનો પસંદ કરો. GSAT-24 ઉપગ્રહ ISROએ ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) માટે બનાવ્યો છે. આપેલ બંને ભારતનો GSAT-24 ઉપગ્રહ દક્ષિણ અમેરિકાના ફ્રેન્ચ ગુયાનાથી એરિયન 5 રોકેટની મદદથી લૉન્ચ કરાયો. આપેલ પૈકી એક પણ નહીં GSAT-24 ઉપગ્રહ ISROએ ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) માટે બનાવ્યો છે. આપેલ બંને ભારતનો GSAT-24 ઉપગ્રહ દક્ષિણ અમેરિકાના ફ્રેન્ચ ગુયાનાથી એરિયન 5 રોકેટની મદદથી લૉન્ચ કરાયો. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) સંપૂર્ણપણે હાઈડ્રો અને સૌર ઊર્જાથી સંચાલિત ભારતનું પ્રથમ એરપોર્ટ કયું બન્યું ? બેંગલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ, મુંબઈ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ, દિલ્હી સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ બેંગલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ, મુંબઈ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ, દિલ્હી સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) એશિયન ટ્રેક સાયક્લિંગ ચેમ્પિયનશિપ (ATCC) 2022નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? પુણે નવી દિલ્હી બેંગલુરુ હૈદરાબાદ પુણે નવી દિલ્હી બેંગલુરુ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યે કોલેજના વિદ્યાર્થીઓ માટે નાલના થિરન (કાલની ક્ષમતા) નામક કૌશલ્ય કાર્યક્રમ શરૂ કર્યો ? આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ સ્નેક આઈલેન્ડ ક્યા દેશના ક્ષેત્રમાં છે ? બલ્ગેરિયા રોમનિયા રશિયા યુક્રેન બલ્ગેરિયા રોમનિયા રશિયા યુક્રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP