કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ બેદતી અને વરદા નદીઓને જોડવાનો પ્રોજેક્ટ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? આંધ્ર પ્રદેશ કેરળ ઓડિશા કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ ઓડિશા કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) જમશેદપુર કઈ નદીના કિનારે વસેલું છે ? સ્વર્ણરેખા ગંગા ગોદાવરી મહાનદી સ્વર્ણરેખા ગંગા ગોદાવરી મહાનદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનું પુસ્તક ક્યું છે ? પશ્ર્ચિમ અજાણ્યું સ્ટેશન મરીચિકા શ્રાવણી પશ્ર્ચિમ અજાણ્યું સ્ટેશન મરીચિકા શ્રાવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ONGC વિદેશ લિમિટેડ (OVL)એ ક્યા દેશમાં ક્રૂડ ઓઈલની શોધ કરી ? બાંગ્લાદેશ કોલમ્બિયા માલદીવ શ્રીલંકા બાંગ્લાદેશ કોલમ્બિયા માલદીવ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિતધારકો માટે વન-સ્ટોપ પ્લેટફોર્મ તરીકે નિર્યાત (NIRYAT) પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું. NIRYAT પોર્ટલનું પૂરું નામ ‘નેશનલ ઈમ્પોર્ટ-એક્સપોર્ટ રેકોર્ડ ફોર યર્લી એનાલીસિસ ઓફ ટ્રેડ' છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિતધારકો માટે વન-સ્ટોપ પ્લેટફોર્મ તરીકે નિર્યાત (NIRYAT) પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું. NIRYAT પોર્ટલનું પૂરું નામ ‘નેશનલ ઈમ્પોર્ટ-એક્સપોર્ટ રેકોર્ડ ફોર યર્લી એનાલીસિસ ઓફ ટ્રેડ' છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP