મધ્યક, મધ્યસ્થ અને બહુલક એક બલ્બનું આયુષ્ય અંશતઃ અચળ અને અંશતઃ તેની સરેરાશ વપરાશના વ્યસ્ત ચલનમાં છે. બલ્બની સરેરાશ વપરાશ 10 કલાક હોય, ત્યારે બલ્બનું આયુષ્ય 810 ક્લાક છે. સરેરાશ વપરાશ 20 કલાકની હોય, તો બલ્બનું આયુષ્ય 805 કલાક થાય છે. જો બલ્બનું આયુષ્ય 1000 કલાકનું હોય તો તેની સરેરાશ વપરાશ કેટલી હશે ? 2 કલાક 1(1/2) કલાક 1 કલાક અડધો કલાક 2 કલાક 1(1/2) કલાક 1 કલાક અડધો કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મધ્યક, મધ્યસ્થ અને બહુલક ક્રિકેટના એક ખેલાડીના દસ મેચમાં સરેરાશ 38.9 રન થયા. જો પહેલી છ મેચના સરેરાશ 42 રન હોય, તો છેલ્લી ચાર મેભના સરેરાશ કેટલા રન થયા હોય ? 35 34.25 33.5 33.25 35 34.25 33.5 33.25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મધ્યક, મધ્યસ્થ અને બહુલક પ્રાપ્તાંકો 1/3, 3/5, 2/5, 2/3 નો મધ્યસ્થ = ___. 8/15 3/15 1/2 2/15 8/15 3/15 1/2 2/15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મધ્યક, મધ્યસ્થ અને બહુલક 20 પ્રાપ્તાંકોનો મધ્યક 31 મળે છે. તેમાં એક પ્રાપ્તાંક ભૂલથી 25ને બદલે 52 લેવાયો છે. તો સાચો મધ્યક શોધો. 32.35 32.65 29.65 32.5 32.35 32.65 29.65 32.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મધ્યક, મધ્યસ્થ અને બહુલક બહુલકને શું કહી શકાય ? એક પણ નહીં સંભાવના સરેરાશ સ્થાન સરેરાશ અંકગણિત સરેરાશ એક પણ નહીં સંભાવના સરેરાશ સ્થાન સરેરાશ અંકગણિત સરેરાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP