મધ્યક, મધ્યસ્થ અને બહુલક જો z = 24, X̄ = 18 તો M ની કિંમત શોધો. 30 20 40 10 30 20 40 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મધ્યક, મધ્યસ્થ અને બહુલક 7 વિષયના માકર્સની સરેરાશ 85 છે. તેમાંથી વિજ્ઞાનના માકર્સ કાઢી નાંખવામાં આવે તો સરેરાશ 88 છે. તો વિજ્ઞાનના માકર્સ કેટલા હશે ? 76 66 67 75 76 66 67 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મધ્યક, મધ્યસ્થ અને બહુલક એક શિક્ષક ડબો ભરીને લાવેલી ચોકલેટ હાજર વિદ્યાર્થીઓમાં સરખે ભાગે વહેંચે છે. આમ કરતા દરેકને 7 ચોકલેટ મળે છે. જો વર્ગમાં 5 વિદ્યાર્થીઓ વધારે હોત, તો દરેકને 1 ચોકલેટ ઓછી મળત, તો હાજર વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. 30 40 35 45 30 40 35 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મધ્યક, મધ્યસ્થ અને બહુલક એક સર્વેમાં 7 વ્યક્તિઓની ઊંચાઈ માપતા સરેરાશ ઊંચાઈ 6 એકમ મળે છે. પાછળથી ખબર પડે છે કે એક વ્યક્તિની સાચી ઊંચાઈ 5 એકમ છે. જે ભૂલથી 6 એકમ લેવાઈ હતી. તો હવે સરેરાશ ઊંચાઈ કેટલી થશે ? 36/7 47/7 41/7 7 36/7 47/7 41/7 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મધ્યક, મધ્યસ્થ અને બહુલક એક સર્વેમાં 10 વ્યક્તિના વજન માપવામાં આવે છે. પહેલા 4 વ્યક્તિના વજન માપવામાં આવે છે અને તેની સરેરાશ 65 kg મળે છે. પણ જાણવા મળ્યું કે વજન કાંટો ક્ષતિયુક્ત હોઈ પહેલેથી વ્યક્તિનું વજન 5 kg વધારે દેખાડે છે. આથી હવે વજનકાંટો ક્ષતિ વગરનો લેતા બાકીના 6 વ્યક્તિના વજનની સરેરાશ 50 મળે છે. તો સાચી સરેરાશ કેટલી ? 60 56 54 40 60 56 54 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP