મધ્યક, મધ્યસ્થ અને બહુલક પ્રથમ પાંચ પ્રાકૃતિક અવિભાજ્ય સંખ્યાઓની સરાસરી ___ થાય. 5.6 3.6 7.8 3.4 5.6 3.6 7.8 3.4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મધ્યક, મધ્યસ્થ અને બહુલક કોઈ એક વર્ગમાં સોમવાર થી શુક્રવારની સરાસરી હાજરી 32 છે અને સોમવારથી શનિવારની સરાસરી હાજરી 31 છે. તો શનિવારની હાજરી કેટલી ? 31 26 32 30 31 26 32 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મધ્યક, મધ્યસ્થ અને બહુલક 20 અવલોકનોનો મધ્યક 10 છે. પાછળથી જણાયું કે એક અવલોકન 8 ખોટું લેવાયું છે તેના બદલે અવલોકન 12 લેવામાં આવે, તો નવો મધ્યક ___. 14 10.2 10 13 14 10.2 10 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મધ્યક, મધ્યસ્થ અને બહુલક એક કારખાનામાં 60 મજૂરોની રોજગારીની સરાસરી રૂ. 2000 છે. જો તેમાં તેમના સુપરવાઈઝરનો પગાર સામેલ ક૨વામાં આવે તો સરેરાશ વેતનમાં રૂા. 80 નો વધારો થાય છે. તો સુપરવાઈઝરનો પગાર કેટલો હશે ? રૂા. 6880 રૂા. 64440 રૂા. 6620 રૂા. 6300 રૂા. 6880 રૂા. 64440 રૂા. 6620 રૂા. 6300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણ સંખ્યાની સરાસરી 7 છે. એક ચોથી સંખ્યા જોડતા સરાસરી 8 થઈ જાય છે, તો ચોથી સંખ્યા કઈ હશે ? 11 10 9 12 11 10 9 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP