ટકાવારી (Percentage) શહેરમાં ધરતીકંપને કારણે 5% વ્યકિતઓ મરી ગયા. બાકી રહેલામાંથી 10% લોકો શહેર છોડીને જતાં રહ્યા. હવે શહે૨માં 34,200 લોકો રહે છે. તો ધરતીકંપ પહેલાં શહે૨માં કેટલી વસ્તી હશે ? 36,750 આપેલ પૈકી એક પણ નહીં 42,000 39,501 36,750 આપેલ પૈકી એક પણ નહીં 42,000 39,501 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ભારતના પ્રથમ 100 MLD ડિસેલિનેશન પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યા કરાયું ? માંડવી (કચ્છ) ધોલેરા (અમદાવાદ) ઘોઘા (ભાવનગર) દહેજ (ભરૂચ) માંડવી (કચ્છ) ધોલેરા (અમદાવાદ) ઘોઘા (ભાવનગર) દહેજ (ભરૂચ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ પાચન સ્વાસ્થ્ય દિવસ ક્યારે મનાવાય છે ? 1 જૂન 29 મે 30 મે 15 મે 1 જૂન 29 મે 30 મે 15 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડે ક્યા સ્થળે મોબાઈલ કન્ટેનર હોસ્પિટલની સ્થાપના કરી ? મેંગલુરુ વિશાખાપટ્ટનમ કોચી ઈન્દોર મેંગલુરુ વિશાખાપટ્ટનમ કોચી ઈન્દોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) SIPRIના અહેવાલ અનુસાર, સૈન્ય ખર્ચની બાબતે ભારતનો ક્રમ કેટલામો છે ? બીજો પાંચમો ચોથો ત્રીજો બીજો પાંચમો ચોથો ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP