ટકાવારી (Percentage)
શહેરમાં ધરતીકંપને કારણે 5% વ્યકિતઓ મરી ગયા. બાકી રહેલામાંથી 10% લોકો શહેર છોડીને જતાં રહ્યા. હવે શહે૨માં 34,200 લોકો રહે છે. તો ધરતીકંપ પહેલાં શહે૨માં કેટલી વસ્તી હશે ?

આપેલ પૈકી એક પણ નહીં
42,000
36,750
39,501

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
એક ચૂંટણીમાં બે ઉમેદવાર હતા. વિજેતા ઉમેદવાર 58% મત મેળવી 8800 મતથી વિજેતા થયા. કુલ મતદાન શોધો.

80,000
1,00,000
55,000
1,10,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
એક ગામની વસ્તી 6000 છે. પ્રતિ વર્ષ 10%ના દરે તેમાં વધારો થાય તો ત્રણ વર્ષ પછી ગામની વસ્તી કેટલી હશે ?

7986
7800
7980
7860

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP