Talati Practice MCQ Part - 6 કયોટો પ્રોટોકોલ એ વૈશ્વિક તાપમાન વધારો અને જલવાયુ પરિવર્તન માટે જવાબદાર એવા ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનમાં ઘટાડો કરવા અંગેની સંધિ છે. આ સંધિનો અમલ કયારે કરવામાં આવ્યો ? 11 ડિસેમ્બર, 1997 11 જુલાઈ, 2003 16 ફેબ્રુઆરી, 2005 2 ડિસેમ્બર, 2002 11 ડિસેમ્બર, 1997 11 જુલાઈ, 2003 16 ફેબ્રુઆરી, 2005 2 ડિસેમ્બર, 2002 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 તણછાંઈ કાપડના ઉત્પાદનમાં કયુ શહેર અનેક વિશેષતાઓ ધરાવે છે ? ભાવનગર રાજકોટ જામનગર સુરત ભાવનગર રાજકોટ જામનગર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ વન દિવસ (Global Wind Day) ક્યારે મનાવાય છે ? 15 જૂન 10 જૂન 7 જૂન 22 જૂન 15 જૂન 10 જૂન 7 જૂન 22 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક ટી.વી. પર 10 ટકા, 20 ટકા અને 40 ટકા એમ ત્રણ વાર વળતર આપવામાં આવે છે, તો વસ્તુની કિંમતના કેટલા ટકા વળતર આપવામાં આવ્યું હશે ? 70 ટકા 78.28 ટકા 56.8 ટકા 60 ટકા 70 ટકા 78.28 ટકા 56.8 ટકા 60 ટકા ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે મૂળ કિંમત = 100 રૂ. વળતર બાદ કિંમત = 100 × (90/100) × (80/100) × (60/100) = 43.2 રૂ. કુલ વળતર = 100 - 43.2 = 56.8 %
Talati Practice MCQ Part - 5 He is a man ___ I know you can trust completly. which whose whom who which whose whom who ANSWER DOWNLOAD GUJARATI MCQ APP