કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) પ્રાદેશિક ભાષામાં જજમેન્ટ્સ (ચુકાદા) પ્રકાશિત કરનારી પ્રથમ હાઈકોર્ટ કઈ બની ? મદ્રાસ હાઈકોર્ટ ગુજરાત હાઈકોર્ટ હૈદરાબાદ હાઈકોર્ટ કેરળ હાઈકોર્ટ મદ્રાસ હાઈકોર્ટ ગુજરાત હાઈકોર્ટ હૈદરાબાદ હાઈકોર્ટ કેરળ હાઈકોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતનું પહેલું અને વિશ્વનું બીજુ ઈન્ફેન્ટ્રી મ્યુઝિયમ ક્યા સ્થળે સ્થપાયું ? મુંબઈ નાગપુર ઈન્દોર ભોપાલ મુંબઈ નાગપુર ઈન્દોર ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કમિશન કરવામાં આવેલ INS મોર્મુગાવનો વિકાસ ક્યા પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવ્યો છે ? પ્રોજેક્ટ 15A પ્રોજેક્ટ 27A પ્રોજેક્ટ 27B પ્રોજેક્ટ 15B પ્રોજેક્ટ 15A પ્રોજેક્ટ 27A પ્રોજેક્ટ 27B પ્રોજેક્ટ 15B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે 'સૂર્યકિરણ-XVI' અભ્યાસનું આયોજન કર્યુ હતું ? બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા ભૂટાન બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) 7મું વૈશ્વિક ટેકનોલોજી શિખર સંમેલન ક્યા યોજાયું ? શાંઘાઈ ટોક્યો લંડન નવી દિલ્હી શાંઘાઈ ટોક્યો લંડન નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP