કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
તાજેતરમાં ક્યા મંત્રાલયે ભારતના યુવાનોમાં દેશભક્તિની ભાવના જગાડવાના ઉદ્દેશથી ‘બઢે ચલો અભિયાન’ શરૂ કર્યું ?

સંસ્કૃતિ મંત્રાલય
ગૃહ મંત્રાલય
યુવા બાબતો અને રમતગમત મંત્રાલય
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
અમેરિકા સ્થિત કંપની GF હેલ્થકેર ક્યા સ્થળે ભારતમાં પોતાની પ્રથમ ‘5G' ઈનોવેશન લેબ લૉન્ચ કરી ?

મુંબઈ
હૈદરાબાદ
બેંગલુરુ
ચેન્નાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP