કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા દેશના ફાસ્ટ બોલર હામિશ બેનેટે ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી સંન્યાસની ઘોષણા કરી ? ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા અફઘાનિસ્તાન ઈંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા અફઘાનિસ્તાન ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારીને 36 નારંગી વેચતાં 4 નારંગીની વેચાણ કિંમત જેટલી ખોટ જાય છે. તો એને કેટલા ટકા ખોટ ગઈ હશે ? ત્રણમાંથી એકપણ નહિ 12(1/3)% 11(1/9)% 10% ત્રણમાંથી એકપણ નહિ 12(1/3)% 11(1/9)% 10% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે એક નારંગીની વેચાણ કિંમત રૂ.1 છે. વેચાણ કિંમત + ખોટ = મૂળ કિંમત 36 + 4 = 40 40 4 100 (?) 100/40 × 4 = 10% ખોટ
Talati Practice MCQ Part - 5 વિદેશના ચેક પર બેંક કાપે ___ છે ? વટાઉ આપેલ પૈકી એક પણ નહીં વટાઊ વટાવ વટાઉ આપેલ પૈકી એક પણ નહીં વટાઊ વટાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 વઢવાણ કઈ નદીના કિનારે આવેલ છે ? ભાદર ભોગાવો શેત્રુંજી શેઢી ભાદર ભોગાવો શેત્રુંજી શેઢી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 પોલિયો રોગ ક્યાં વાઈરસથી થતો રોગ છે ? રૅબ્ડો વેરોસિલા પોલિમેટિક્સ કિમિયન રૅબ્ડો વેરોસિલા પોલિમેટિક્સ કિમિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP