Talati Practice MCQ Part - 1 'જાયકવાડી' પરિયોજના કઈ નદી પર આવેલ છે ? કૃષ્ણા કાવેરી ગોદાવરી મહાનદી કૃષ્ણા કાવેરી ગોદાવરી મહાનદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ગરમ પાણીના ઝરા ઉનાઈ કયા જિલ્લામાં આવેલ છે ? નવસારી ખેડા પંચમહાલ ગિર-સોમનાથ નવસારી ખેડા પંચમહાલ ગિર-સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નર્મદા-તાપી નદી વચ્ચે કઈ પર્વતશ્રેણી આવેલ છે ? સહ્યાદ્રી વિંધ્યાચલ અરવલ્લી સાતપુડા પર્વત સહ્યાદ્રી વિંધ્યાચલ અરવલ્લી સાતપુડા પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરના RBI રિપોર્ટ અનુસાર, 15.9% ઉત્પાદન વૃદ્ધિ સાથે ક્યુ રાજ્ય ભારતનું સૌથી મોટું મેન્યુફેકચરિંગ હબ બન્યું છે ? ગુજરાત મહારાષ્ટ્ર તેલંગાણા આંધ્ર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર તેલંગાણા આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) 1 ટકાના અડધાને કેવી રીતે લખાય ? 0.2 0.02 0.05 0.005 0.2 0.02 0.05 0.005 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 1% ના અડધા = 0.5% = 0.5/100 = 0.005