• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

સમાસ QUIZ

નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
બહારથી લોહી નીકળ્યું ન હતું. અંદર માર વાગ્યો હતો. એ બેહોશ થઈ ગઈ હતી.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
એકવાર પરસેવો છૂટ્યો. એવો તો આનંદ આવે. જાણે તળાવમાં નહાતા હોઈએ.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
એ મૂંગી છે. કંઈ બહેરી નથી. આપણું કહ્યું કાને ન ધરે.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
ભૂલેચૂકે ફરીથી આવ્યો. છાતીમાં આ ટોટો જે સમજી લેજે.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
મને ઘણીવાર થતું. ગામલોકો થોડીક મદદ કરે. વધુ દવા લાવી શકાય.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

"મારું સગપણ તો ભટ્ટને ત્યાં થઈ ગયું છે પણ કન્યા જરા નાની છે." વાક્યમાં સંયોજક શોધો‌.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
ઈશ્વરલાલનો સ્વભાવ પણ એવો. સૌનું કામ કરી છૂટતા.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
ઈશ્વર અહીં જ છે. તું જોઈ શકતો નથી. એ અહીં જ છે.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
હું જાણું છું. મારા એકરારથી પિતાજી મારે વિશે નિર્ભય થયા. તેમનો મહાપ્રેમ વૃદ્ધિ પામ્યો.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.
વચ્ચે બોલીશ. મૂરખો બનાવીશ.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?
MORE MCQ

QUIZ STATS

  • 0
  • 0

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE

  • GOOGLE

CATEGORY

Junior Clerk Exam Paper (07-06-2015) Surat District કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) શબ્દભેદ શબ્દકોશના ક્રમ ગુજરાતી સાહિત્ય (Gujarati literature) GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) ભારતનું બંધારણ (Constitution Of India)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US