નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. કૂવો ખોદનાર લોકો રજા પર છે. પ્રમાણવાચક આકારવાચક સંબંધવાચક કતૃવાચક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. : આસમાની આકાશ જોવાની મઝા ઓર જ હોય છે. પરિણામવાચક સ્વાદવાચક રંગવાચક કતૃવાચક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'મોડા આવનાર વિદ્યાર્થીઓને શિક્ષા કરવી' વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. પરિમાણવાચક આકારવાચક સાર્વનામિક કતૃવાચક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. દાદાજી સવારે ફરવા જાય છે. સ્થળવાચક રીતિવાચક અભિગમવાચક સમયવાચક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.શિવમે ધડામ દઈને બારણું બંધ કર્યું. સ્થળવાચક રીતવાચક હેતુવાચક અભીગમવાચક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'વર્ગમાં લંબચોરસ ટેબલ પડ્યું હતું' રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. પ્રમાણવાચક સાર્વનામિક આકારવાચક ગુણવાચક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. એ લોકો કદાચ રસ્તો ભૂલી ગયા હશે. સમયવાચક માત્રાસૂચક સ્થળવાચક અભિગમવાચક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. નાની શોભા મોટી સુશિમા સંખ્યાવાચક સાર્વનામિક પરિમાણવાચક રંગવાચક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.ન ગમ્યું તેની વાત ફરી ક્યારેક કરીશ. સમયવાચક માત્રાસૂચક સ્થળવાચક રીતિવાચક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.શીલવંત સાધુને વારેવારે નમીએ. સ્થળવાચક સમયવાચક રીતિવાચક માત્રાસૂચક TRUE ANSWER : ? YOUR ANSWER : ?