• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

અલંકાર QUIZ

નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
ખારવા મોગરાના ફૂલ

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

'હિમાલય જાણે રૂનો ઢગલો' - અલંકાર ઓળખાવો.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

જ્યારે કાવ્યપંક્તિમાં નિર્જીવની અંદર ચેતનનું આરોપણ કરવામાં આવે, તે સજીવ હોય તેવું દર્શાવવામાં આવે ત્યારે ___ અલંકાર બને.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નીચેની પંક્તિઓ માટેના સાચો અલંકાર શોધો.
'હસ્તકમળથી કાજળ હાર્યું, જળમાં કીધું ઘર :
ઉદર દેખી દમયંતીનું સુકાયું સરવર.'

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
કિરીટભાઈ નામના આચાર્ય છે.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

'ડોસો જાણે નરસિંહ અવતાર હતો' - આ વાક્યમાં કયો અલંકાર છે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

'તેઓ નિરંતર બાપુના પ્રેમ સરોવરમાં તરતાં' આ વાક્યમાં કયો અલંકાર છે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

'અમે રે સૂકું રૂ નું પૂમડું' પંક્તિમાં કયો અલંકાર છે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
કંપ્યું જળનું રેશમપોત,
કિરણ તો ઝૂક્યું થઈ કપોત.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?
MORE MCQ

QUIZ STATS

  • 0
  • 0

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) શ્રેણી

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US