નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.વિનુ ઓફિસેથી આવ્યો હતો. વિનુથી ઓફિસેથી અવાય છે વિનુથી ઓફિસેથી અવાયું હતું વિનુથી ઓફિસેથી અવાશે વિનુથી ઓફિસથી આવે છે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.હીના સેવા કરે છે. હીનાથી સેવા કરાય ? હીનાથી સેવા કરાશે. હીનાથી સેવા કરાય છે. હીનાથી સેવા કરાઈ. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.ફળિયામાં મારાથી વૃક્ષો રોપાયા. વૃક્ષો મારે રોપવા નથી. ફળિયામાં મેં વૃક્ષો રોપીશ. ફળિયામાં હું વૃક્ષો રોપું છું. ફળિયામાં મેં વૃક્ષો રોપ્યા. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો.બાબુભાઈ વડે પોલીસને પગાર ચૂકવાય છે. બાબુભાઈ પોલીસને પગાર ચૂકવશે. બાબુભાઈ પોલીસને પગાર ચૂકવે છે. બાબુભાઈ પોલીસને પગાર ચૂકવાયો. બાબુભાઈ પોલીસને પગાર આપશે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.કુંવર રડી પડી કુંવર રડી પડશે કુંવરથી રડી પડાય છે. કુંવર રડશે નહીં કુંવરથી રડી પડાયું TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'રોજ સવારે નિયમિત વ્યાયામ કરવો જોઈએ' વાક્યમાંના 'કરવો જોઈએ' પ્રયોગનો અર્થ દર્શાવો. ક્રિયાતિપત્યર્થ વિધ્યર્થ નિર્દેશાર્થ આજ્ઞાર્થ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.જેતલબેન વહુઓને સાચી સલાહ આપે છે. જેતલબેનથી વહુઓથી સાચી સલાહ અપાય છે જેતલબેનથી વહુઓને સાચી સલાહ અપાય છે. જેતલબેનથી વહુઓને સાચી સલાહ અપાઈ. જેતલબેનથી વહુઓને સાચી સલાહ અપાશે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો.એમનાથી બીજા ઘણાં પ્રશ્નો ચર્ચાયા. એ બીજાથી ઘણાં પ્રશ્નો ચર્ચે છે. એમણે બીજા ઘણાં પ્રશ્નો ચર્ચ્યા. એમણે બીજા ઘણાં પ્રશ્નો ચર્ચાવશે. એ બીજા ઘણાં પ્રશ્નો ચર્ચે છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'સચિને વિદાય લીધી' વાક્યનું કર્મણિ વાક્ય બનાવો. સચિન વિદાય લેશે. સચિનથી વિદાય લેવાઈ. સચિન વિદાય લે છે. સચિનથી વિદાય લેવાશે નહી. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો. કામિની ઝટ દોરો પરોવે છે. ઝટ દોરો કામિની પરોવશે કામિની ઝટ દોરો પરોવશે. કામિનીથી ઝટ દોરો પરોવાશે. કામિનીથી ઝટ દોરો પરોવાય છે TRUE ANSWER : ? YOUR ANSWER : ?