રૂઢિપ્રયોગનો અર્થ આપો. - જળકમરવત હોવું સંસારમાં ડૂબી જવું સંસારની માયાથી મુક્ત હોવું સંસારમાં સાર ન હોવો સંસારનો ત્યાગ કરવો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પગ ટકવો સ્થિર થવું અવર જવર બંધ કરવી જતા રહેવું પગ ઉપર ઊભા રહેવું TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રૂઢિપ્રયોગનો અર્થ આપો : કેફના કસુંબાને ઘોળવા આનંદમાં રહેવું આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં તલ્લીન રહેવું TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ધરમનો થાંભલો ખરી પડવો ધર્મનો થાંભલો ન હોય જાણીતા કર્મવીર, ધર્મવીરનું અવસાન થવું માનવતા ભૂલી જવી ધર્મનું કામ વિષ્ફળ જવું TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - કપૂરે કોગળા કરવા શ્રીમંત હોવું વિશુદ્ધ થવું પૂજા કરવી દાંત મજબૂત કરવા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રૂઢિપ્રયોગ સાથે તેનો અર્થ બંધબેસતો ન હોય તેવો વિકલ્પ પસંદ કરો. ભોઠાં પડવું : શરમિંદા થવું ધમણ ઉપડવી : યંત્ર ચાલું થવું ઊની આંચ આવવી : દુઃખ કે તકલીફ આવવી કેડ પર કાંકરો મૂકવો : સખત મહેનત કરવી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રૂઢિપ્રયોગનો અર્થ આપો. મન ભ્રમમાં પડવું. વહેમ કે શંકા થવી ચિંતા ઉપજવી ઝંખવાણા પડી જવું કપોળ કલ્પનામાં રાચવું TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પાટે ચઢી જવું ગાડીના પાટે પહોંચવું યોગ્ય સ્થિતિમાં આવવું ગાડીનો પાટો જોવો ભૂલથી પાટા પર ચડી જવું TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - લોઢાની મેખ પેસી જવી લોખંડની ખીલી વાગવી લોઢાની પાટ વાગવી હ્રદયમાં વેદના થવી લોખંડની વસ્તુ પેસી જવી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઘર ભાળી જવું ચોરી કરવી નબળાઈ પારખી જવી નજર લાગવી વાતને સરળ જાણવી TRUE ANSWER : ? YOUR ANSWER : ?