તાજેતરમાં ક્યા રાજ્યમાં રાજીવ ગાંધી એડવાન્સ ટેકનોલોજી સેન્ટર (R-CAT)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? છત્તીસગઢ રાજસ્થાન મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 22 જુલાઈ 1 ઓગસ્ટ 11 ઓગસ્ટ 27 જુલાઈ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પ્રથમવાર એશિયા કપનું આયોજન ક્યારે કરાયું હતું ? વર્ષ 1991 વર્ષ 1989 વર્ષ 1971 વર્ષ 1984 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતે ક્યા વર્ષ સુધીમાં કાલા અઝારને સમાપ્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે ? 2023 2025 2026 2022 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ક્યા દેશ દ્વારા આયોજિત થનારા સૈન્ય અભ્યાસ પિચ બ્લેકમાં ભારતીય સેના અને અન્ય 16 દેશોની સેના ભાગ લેશે ? ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ અમેરિકા જાપાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ક્યા સુધી લંબાવાઈ ? ડિસેમ્બર 2023 ડિસેમ્બર 2024 ડિસેમ્બર 2028 ડિસેમ્બર 2025 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે સ્મૃતિવન સ્મારકનું ઉદ્ઘાટન કર્યું ? રાજકોટ અમદાવાદ સુરત ભુજ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
2022માં સંયુક્ત રાષ્ટ્ર સલામતી સમિતિ (UNSC) આતંકવાદ વિરોધી સમિતિની અધ્યક્ષતા ક્યો દેશ કરી રહ્યો છે ? જાપાન અમેરિકા ચીન ભારત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શુમંગ લીલા ક્યા રાજ્યનો પરંપરાગત તહેવાર છે ? અરુણાચલ પ્રદેશ મણિપુર સિક્કિમ ઓડિશા TRUE ANSWER : ? YOUR ANSWER : ?