'નિશીથ' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. શર્વરી સંધ્યા મધ્યાહન વિભાવરી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ' - પંક્તિનો છંદ ઓળખાવો. ચોપાઈ હરિગીત દોહરો ઝૂલણા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'દોડની સ્પર્ધામાં હું હંમેશાં પહેલો રહેતો - સૌથી પાછળ રહી જવામાં' - અહીં કયો અલંકાર છે ? વ્યાજસ્તુતિ રૂપક અનન્વય વ્યતિરેક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારત આવવાના જળમાર્ગની સૌપ્રથમ શોધ કોણે કરી ? કોલંબસ વાસ્કો-દ-ગામા કોર્નવોલિસ રોબર્ટ ક્લાઈવ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એલ્યુમિનિયમ કઈ ધાતુમાંથી મેળવવામાં આવે છે? તાંબુ મેંગેનીઝ બોક્સાઈટ સીસું TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે' - અલંકાર જણાવો. યમક અંત્યાનુપ્રાસ ઉપમા વર્ણાનુપ્રાસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સાઠ વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ કયા નામે ઓળખાય છે ? શતાબ્દી મહોત્સવ રજત મહોત્સવ હીરક મહોત્સવ સુવર્ણ મહોત્સવ TRUE ANSWER : ? YOUR ANSWER : ?