નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટા વિકલ્પ શોધો. ખાદ્ય - ખવાય એવું ખાધ - ખોટ અબજ - સો લાખની સંખ્યા અજબ - નવાઈ ઉપજે એવું TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આપેલ શબ્દનો અર્થ (શબ્દ સમજૂતી) દર્શાવો. - ધોરવું એકી ટશે જોવું ભેંસ ઊંઘવું ખરીદવું TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. અહિ – સાપ અંશ – કિરણ અહીં – આ સ્થળે અંસ – ખભો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. : ભવન – ગૃહ નસો – પરિચારિકા નશો – કેફ ભુવન – જગત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. સફળ – સાર્થક લક્ષ્ય – ધ્યેય સફર – રસ્તો લક્ષ – લાખ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલા અર્થભેદઃ શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. પ્રણામ – નમન કુજન – ખરાબ માણસ કૂજન – મધુર અવાજ પ્રમાણ – નમસ્કાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. પુષ્ટ - પાતળું પ્રાસાદ - મહેલ પ્રસાદ - કૃપા પૃષ્ઠ - પીઠ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તું ખેતરે જા અને વાવટો બાંધી આવ. -રેખાંકિત શબ્દનો શિષ્ટ અર્થ આપો. તંતુ, દોરો નાડું, દોરડું કપડું, વસ્ત્ર ઝંડો, ધજા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. ગાત્ર - શરીશ સંચિત - ચિંતાવાળું ગોત્ર - કૂળ સંચિત - ઉઘરાવેલું TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે જણાવેલ શબ્દનો અર્થ (શબ્દ-સમજૂતી) દર્શાવો. 'થેપાડું' કાણ સમયે માથે મૂકવાનું સફેદ વસ્ત્ર જાડું સુતરાઉ કોરનું ધોતિયું હાથથી સીવેલી બાળકને સુવાડવાની ગોદડી ગામઠી લોકોને ખભે રાખવાનું જાડું વસ્ત્ર TRUE ANSWER : ? YOUR ANSWER : ?