રવિન્દ્રનાથ ટાગોરના કયા પુસ્તકને નોબેલ પ્રાઈઝ મળેલું છે ? ગીત-ગુર્જરી ગીતમાધુરી ગીતાંજલિ ગીતા-ગૂર્જરી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે દર્શાવેલ નોબેલ પ્રાઈઝ મેળવનાર વ્યક્તિઓ અને તેમની સામે દર્શાવેલ ક્ષેત્રને વિચારણામાં લઈને ચાર વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે તે જણાવો. શ્રી સુબ્રમણ્યમ્ ચંદ્રશેખર - રસાયણ શાસ્ત્ર શ્રી વેંકટરામન રામક્રિષ્ન - રસાયણશાસ્ત્ર શ્રી હરગોવિંદ ખુરાના - તબીબી શાસ્ત્ર શ્રી ચંદ્રશેખર વેંકટરામન - ભૌતિકશાસ્ત્ર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અમૃતાદેવી બિસ્નોઈ નેશનલ એવોર્ડ કોના સંરક્ષણ માટે આપવામાં આવે છે ? વન્યજીવો મૃદાવરણ જીવાવરણ પર્યાવરણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતના સુપ્રસિદ્ધ સંગીતકાર અવિનાશ વ્યાસને 1970માં ભારત સરકાર દ્વારા કયો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ? સંગીતરત્ન પદ્મશ્રી પદ્મવિભૂષણ પદ્મભૂષણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન મેળવનારા પ્રથમ રમતવીર કોણ છે ? વિશ્વનાથન આનંદ સુનિલ ગવાસ્કર ધ્યાનચંદ સચિન તેંડુલકર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સમાજસેવા, સાહિત્ય, કલા, વિજ્ઞાન ક્ષેત્રે આગવું અને વિશિષ્ટ યોગદાન આપવા બદલ ભારત સરકાર દ્વારા સૌથી વધુ સન્માનીય 'ભારત રત્ન' એવોર્ડ આપવામાં આવે છે. ભારત સરકાર દ્વારા સૌ પ્રથમ મરણોતર 'ભારત રત્ન' એવોર્ડ કયા મહાનુભાવને આપવામાં આવ્યો ? ગોવિંદ વલ્લભ પંત જવાહરલાલ નહેરુ લાલ બહાદુર શાસ્ત્રી રાજેન્દ્ર પ્રસાદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં કયા ભારતીયને સફાઈ કર્મચારી આંદોલન બદલ વર્ષ 2016 રેમન મેગ્સેસ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે ? ટી.એમ. કૃષ્ણા મહાદેવ વર્મા રઘુવીર ચૌધરી બેજવાડા વિલ્સન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નોબેલ પ્રાઈઝ મેળવનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક નામ જણાવો. ડૉ. હોમી ભાભા ડૉ. વિક્રમ સારાભાઇ ડૉ. હરગોવિંદ ખુરાના ડૉ. સી. વી. રામન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલા વિધાનો પૈકી સાચું વિધાન પસંદ કરો. કલિંગ એવોર્ડ ગણિતશાસ્ત્ર માટે આપવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં પુલિત્ઝર પ્રાઈઝ પત્રકારત્વ ક્ષેત્રમાં આપવામાં આવે છે. બોર્લોગ એવોર્ડ વિજ્ઞાનના ક્ષેત્રમાં આપવામાં આવે છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા છે એ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ? સાહુ જૈન પરિવાર અભ્યંકર જૈન પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?