એક સમાંતર શ્રેણીમાં ક્રમિક પદો 2k + 1, 13, 5k - 3 છે તો k = ___ 9 17 13 4 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુણોત્તર શ્રેણીના ત્રણ પદો શોધવા માટેના પદોના સ્વરૂપની ધારણા જણાવો. a/r, a, ar a/r², ar, ar² ar, a, a/r a, a/r, ar TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જો કોઈ સમાંતર શ્રેણી માટે T25 - T20 હોય, તો તે શ્રેણી માટે d = ___ 15 10 5 3 TRUE ANSWER : ? YOUR ANSWER : ?