સંચાલનના સિદ્ધાંતો એટલે શું ? પ્રયોગો દ્વારા નક્કી થાય તે અનુભવનો નિચોડ મેનેજરો નક્કી કરે તે સંચાલકો નક્કી કરે તે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કઈ સપાટીએ સર્વગ્રાહી કૌશલ્યની જરૂર પડે છે ? આપેલ પૈકી એક પણ નહીં તળ સપાટી મધ્ય સપાટી ઉચ્ચ સપાટી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પ્રત્યેક ત્રણ ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર ___ વડે વિભાજ્ય છે. 24 6 20 8 વડે વિભાજ્ય છે, પરંતુ 24 વડે વિભાજ્ય નથી. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત સરકાર દ્વારા આયોજીત ગુજરાત સ્કૂલ અને કોલેજ સ્પોર્ટ્સ લીગ-2017-18 અન્વયે રમાનાર રમતોમાં સ્ટેટ લીગમાં તૃતીય વિજેતા સ્કૂલ/કોલેજની ટીમને કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે ? રૂ. 2,50,000/- રૂ. 3,00,000/- રૂ. 3,50,000/- રૂ. 2,00,000/- TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે જણાવેલ શબ્દનો અર્થ (શબ્દ-સમજૂતી) દર્શાવો.‘કોરવું’ સ્પષ્ટ કરવું સાફ કરવું તોડવું ખનન કરવું TRUE ANSWER : ? YOUR ANSWER : ?
માલસામાનની મહત્તમ સપાટી = વરદી સપાટી-(મહત્તમ વપરાશ × મહત્તમ સમય)+વરદી જથ્થો વરદી સપાટી-(લઘુત્તમ વપરાશ × લઘુત્તમ સમય) વરદી સપાટી-(લઘુત્તમ વપરાશ × લઘુત્તમ સમય)+વરદી જથ્થો વરદી સપાટી-(સરેરાશ વપરાશ × સરેરાશ સમય)+વરદી જથ્થો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કઈ માલસામાન અંકુશ ટેકનિક નથી ? કાચા માલની સપાટીઓ નક્કી કરવી ધીમી ગતિ અને બિનગતિવાળી વસ્તુઓ પર નિયંત્રણ એબીસી વિષ્લેષણ સ્ટોર્સ ખાતાવહી નિભાવવી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કર્મચારીને અપાતો દિવાળીનો ઉપાડનો નીચેના પૈકી ક્યો ખર્ચમાં સમાવેશ થાય છે ? મહેસૂલી ખર્ચ મૂડી ખર્ચ પ્રસારીત મહેસૂલી ખર્ચ આપેલ પૈકી એક પણ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?