એક પરીક્ષામાં એક વિદ્યાર્થી 32% મેળવતા 20 માર્ક્સ ઓછા મળવાથી નાપાસ થાય છે. બીજા વિદ્યાર્થીને 42% માર્કસ મળતા, પાસ થવા માટેના લઘુત્તમ માર્ક્સ કરતા 30 માર્ક્સ વધુ મળે છે, તો કેટલા માર્ક્સની પરીક્ષા હશે ? 420 360 400 500 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પુખ્ત મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ લગભગ ___ છે. 6.5 m 1.5 m 3.5 m 4.5 m TRUE ANSWER : ? YOUR ANSWER : ?
હાઈડ્રોજન વાયુની શોધ કયા રસાયણશાસ્ત્રીએ કરી હતી ? બોઈલ હેબર લેવોઝિયર હેન્રી કેવેન્ડીશ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર તરીકે નિમણૂંક પામેલ ઉર્જીત પટેલ રિઝર્વ બેંકના કેટલામા ગવર્નર છે ? 23 મા 21 મા 24 મા 22 મા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતના સુપ્રસિદ્ધ સંગીતકાર અવિનાશ વ્યાસને 1970માં ભારત સરકાર દ્વારા ક્યો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ? પદ્મશ્રી પદ્મભૂષણ સંગીતરત્ન પદ્મવિભૂષણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તાજેતરમાં ક્યા લેખકને ‘સાહિત્ય રત્ન’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? ગુણવંત શાહ વિનોદ ભટ્ટ ભાગ્યેશ જહા રઘુવીર ચૌધરી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં સામાન્ય રીતે જાહેર-ખાનગી ભાગીદારી ક્યા ક્ષેત્ર માટે અસ્તિત્વમાં આવી છે ? માળખાગત સવલતો ખેતી અસંગઠિત ક્ષેત્ર ઉદ્યોગ ક્ષેત્ર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આસામ રાજ્યના નવનિયુક્ત રાજ્યપાલનું નામ જણાવો. નજમા હેપતુલ્લા જાનકી વલ્લભ પટનાયક જગદીશ મુખી બનવારીલાલ પુરોહિત TRUE ANSWER : ? YOUR ANSWER : ?