જીએસટી અમલીકરણ પદ્ધતિમાં માલ અને સેવાઓ માટેના વેરાના દર નીચેનામાંથી કઈ સંસ્થા નક્કી કરશે ? કેન્દ્ર અને રાજ્ય સરકાર જીએસટી કાઉન્સિલ નાણાં પંચ નીતિ આયોગ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સપ્ટેમ્બર દરમિયાન રમેશે રૂ. 1,48,000નું વેચાણ કર્યું હતું, જેણે રૂ. 40,000નો કાચો નફો કર્યો હતો. ખરીદીની રકમ રૂ. 1,00,000 અને શરૂનો સ્ટોક રૂ. 34,000 હતો. આખર સ્ટોકનું મૂલ્ય શોધો. રૂ.26,000 રૂ.24,000 રૂ.42,000 રૂ.54,000 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈ મુજબ બંધારણની કઈ કલમની જોગવાઈ હેઠળ ‘‘ગ્રામ’’ શબ્દની વ્યાખ્યા કરવામાં આવેલ છે ? ક્લમ - 244(જ) ક્લમ - 243(ઝ) કલમ - 243(જ) કલમ - 245(જ) TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઓડિટરની જવાબદારીઓ ___ હોઈ શકે છે. નાણાકીય ફોજદારી દીવાની અને ફોજદારી દીવાની TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બજેટ દ્વારા સરકાર કયો હેતુ સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે ? આવક અને સંપત્તિનું પુનઃ વિતરણ આર્થિક વિકાસને પ્રોત્સાહન સંતુલિત પ્રાદેશિક વિકાસ આપેલ તમામ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કમ્પ્યૂટરમાં ફૉન્ટ, લોગો અને ચિત્રોનું નિરૂપણ કરવા માટે કયા પ્રકારની ઈમેજ ઉત્તમ છે ? વેક્ટર ઈમેજ બિટમૅપ ઈમેજ પોર્ટેબલ ઈમેજ રાસ્ટર ઈમેજ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ABC લિ. એ XYZ લિ. પાસેથી રૂ. 8,10,000ની મિલકતો મેળવવા રૂ. 100ના શેર, 10% વટાવે બહાર પાડે છે, તો ABC લિ. દ્વારા ખરીદ કિંમતના અવેજ પેટે બહાર પાડેલ શેરોની સંખ્યા થશે. 5,625 શેર 9,000 શેર 6,000 શેર 7,500 શેર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નિરાકરણીય પરિકલ્પના સાચી હોય, પરંતુ પરીક્ષણ દ્વારા તે નિરાકરણીય પરિકલ્પનાનો અસ્વીકાર કરવામાં આવે તો તેને ___ કહે છે. બિનનિદર્શન ભૂલ પ્રથમ પ્રકારની ભૂલ દ્વિતીય પ્રકારની ભૂલ પ્રથમ અથવા દ્વિતીય પ્રકારની ભૂલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિક્લ્પમાંથી શોધો. ‘ખડૂકો’ ટેકરો ધોધ ખંડેર ખડતલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
2011ની વસ્તી ગણતરી મુજબ ભારતનું કયું રાજ્ય સૌથી વધુ ગ્રામીણ વસ્તી ધરાવે છે ? મધ્ય પ્રદેશ પંજાબ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ TRUE ANSWER : ? YOUR ANSWER : ?