ભારતીય સેનાએ નિમ્ન સંગઠનોમાંથી કોની સાથે કોન્કર્સ એમ એન્ટી ટેંક મિસાઈલ સપ્લાઈ કરવાનો કરાર કર્યો છે ? ટાટા ડિફેન્સ સિસ્ટમ્સ DRDO ભારત ડાયનેમિક્સ લિમિટેડ ISRO TRUE ANSWER : ? YOUR ANSWER : ?
2022 માં ભારતમાં નિમ્નમાંથી કયા 2 સ્થળોને નવા રામસર સ્થળોની માન્યતા આપવામાં આવી છે ? ભાકરીયા વન્યજીવ અભયારણ્ય અને ખીજડીયા પક્ષી અભયારણ્ય બરામપુરા વન્યજીવ અભયારણ્ય અને પલાસા પક્ષી અભયારણ્ય પલાસા વેટલેન્ડ અને ખીજડીયા પક્ષી અભયારણ્ય ખીજડીયા પક્ષી અભયારણ્ય અને બરામપુરા વન્યજીવ અભયારણ્ય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઉત્તર થી દક્ષિણમાં નિમ્નમાંથી કઈ ગોઠવણી સાચી છે ? પાલનપુર, ભાવનગર, આણંદ, અમદાવાદ પાલનપુર, અમદાવાદ, આણંદ, ભાવનગર પાલનપુર, આણંદ, અમદાવાદ, ભાવનગર અમદાવાદ, ભાવનગર, આણંદ, પાલનપુર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક હોટલમાં 5 મિત્રો અમિત, ભારતી, ચરણ, દિપક અને ઈશાન બેઠા છે. તે 5 વિભિન્ન રંગોની ટોપી પહેરીને બેઠા છે – પીળી, વાદળી, લીલી, સફેદ અને લાલ. એ સિવાય તેઓ 5 વિભિન્ન નાસ્તા - બર્ગર, સેન્ડવિચ, આઈસક્રીમ, પેસ્ટ્રી અને પિઝ્ઝા ખાઈ રહ્યા છે. (1) લાલ ટોપી પહેરેલો વ્યક્તિ પેસ્ટ્રી ખાય છે.(2) અમિત આઈસક્રીમ ખાતો નથી અને ચરણ સેન્ડવિચ ખાય છે. (3) ભારતી એ પીળી ટોપી પહેરી છે અને અમિતે વાદળી ટોપી પહેરી છે. (4) ઈશાન પિઝ્ઝા ખાય છે અને તેને લીલી ટોપી પહેરી નથી નિમ્નમાંથી કયું જોડકું સાચું નથી ? લાલ ટોપી + પેસ્ટ્રી લીલી ટોપી + પિઝ્ઝા પીળી ટોપી + આઈસક્રીમ વાદળી ટોપી + બર્ગર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નિમ્ન સંગઠનોને તેમના મુખ્યાલય સાથે જોડો.(1) ટ્વિટર(2) ફ્લિપકાર્ટ (3) ઍમૅઝોન (4) ઓયો રૂમ્સ (a) સિઍટલ (b) સાનફ્રાન્સિસકો (c) બેંગ્લુરૂ (d) ગુરૂગ્રામ 1b, 2a, 3d, 4c 1a, 2b, 3d, 4c 1b, 2c, 3a, 4d 1a, 2b, 3c, 4d TRUE ANSWER : ? YOUR ANSWER : ?
A, B, C, D અને E એમ 5 મિત્રો છે. A, B કરતાં ટૂંકો છે, પણ E કરતાં ઊંચો છે. સૌથી ઊંચો C છે. D, B કરતાં થોડો ટૂંકો છે અને A કરતાં થોડો ઊંચો છે.ઊંચાઈમાં ઊતરતા ક્રમે બીજા સ્થાને કોણ આવશે ? A B E D TRUE ANSWER : ? YOUR ANSWER : ?
P, Q, R, S અને T તે દિલ્હી, લખનઉ, ચંડીગઢ, મેરઠ અને કાનપુરનાં વિદ્યાર્થી છે. તેમણે વિભિન્ન વિષયો ગણિત, અંગ્રેજી, હિન્દી, વિજ્ઞાન અને ભૂગોળમાં ટોપ કર્યું. (1) જે વિદ્યાર્થીએ હિન્દીમાં ટોપ કર્યું તે દિલ્હીનો નથી.(2) કાનપુરનાં વિદ્યાર્થીએ ગણિતમાં ટોપ કર્યું.(3) Q મેરઠ થી આવ્યો છે અને S દિલ્હી થી.(4) ચંડીગઢના વિદ્યાર્થીએ વિજ્ઞાનમાં ટોપ કર્યું નથી.(5) P એ વિજ્ઞાનમાં ટોપ કર્યું અને T એ ભૂગોળમાં ટોપ કર્યું.ચંડીગઢનાં વિદ્યાર્થીએ કયા વિષયમાં ટોપ કર્યું ? હિન્દી ભૂગોળ ગણિત આમાંથી કોઈ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?